Skip to main content

How to Look Offline in Whats App

Do u irritated with whats app massages? Just Change Ur Mobile Date

વોટ્સએપના મેસેજથી ખલેલ પડે છે? ડેટ ફેરવી નાખો અને શાંતિ મેળવો!
તમે કામમાં વ્યસ્ત હો, બેટરી ઓછી હોય અને વોટ્સએપના મિત્રો એક પછી એક (બિનજરૃરી) મેસેજ કરી રહ્યાં હોય તો ડિસ્ટર્બ થવાય જ. તો પછી શું કરવું? મિત્રોને બ્લોક કરી શકાય એમ નથી અને ઓફ લાઈન પણ રહી શકાય એમ નથી. એ સંજોગોમાં સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળીને વાંકી કરવી પડે.
તમે મેસેજિંગ એપનો યુઝ કરતા હશો તો તમે જોયું હશે કે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ચટ કરતા હો ત્યારે અથવા તો તેમનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકતા હો છો. અપ્લિકેશનમાં ચેટિંગ બોક્સ દરમ્યાન તેના નામ નીચે ફ્રેન્ડ ઓનલાઈન છે અથવા તો છેલ્લે મેસેજ (Last seen) ક્યારે જોયો હોય એની જાણ થતી હોય છે જેના દ્વારા તમારા ફ્રેન્ડ્સ સ્ટેટસ જાણીને મેસેજ મોકલતા રહેતા હોય છે. વળી જો ફ્રેન્ડ ન મોકલે તો કોઈ ગૂ્રપમાં તમે હો તો પણ વણજોઈતા મેસેજિસ મળતા રહેતા હોય છે. તો વોટ્સએપથી થોડો સમય દૂર રહેવા માટે આ ટ્રિક અપનાવો.
આ માટે તમારે તમારા ફોનના Settingsમાં જઈને Time and Dateમાં વર્ષને બદલીને કોઈ પણ પાછલું વર્ષ સેટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે ૨૦૧૪ને બદલે ૨૦૧૩ કરી દો બસ, અને  ત્યાર બાદ તમારો ફોન રી-સ્ટાર્ટ કરી દો. ફોન આન થયા બાદ તમને વોટ્સએપ અપ્લિકેશનનો તારીખ બરાબર ન હોવાનો એરર મેસેજ આવશે. બસ તો સમજી લો કે તમે થઈ ગયા આફલાઇન (આમ કરવાથી તમે વોટ્સએપ પર મેસેજિસ મોકલી કે રિસીવ નહીં કરી શકો પરંતુ નોર્મલ કોલ, અન્ય ઇન્ટરનેટ અપ્લિકેશન, બ્રાઉઝર કામ કરશે). જ્યારે ફરી વાર તમારે ઓનલાઈન મોડમાં જવું હોય તો ફક્ત વર્ષ ચેન્જ કરી દો એટલે ફરી તમારું વોટ્સએપ જેમ હતું એમ સ્ટાર્ટ થઈ જશે.
જો તમે iPhone યુઝર છો અને તમારે ન્ચજા જીીહ ટાઇમ છુપાવવો છે તો એ માટેનો ઓપ્શન ઉપલબ્ધ છે. અપ્લિકેશનમાં Settings > Advanced  > Turn off 'Last Seen Timestamp' સેટ કરો. બસ તો હવે મૂવીમાં હો કે પછી બહાર, વાંચવાનું ચાલતું હોય કે પ્રોજેક્ટ વર્ક, તમે આ એપ્સના અત્યાચારથી મુક્તિ મેળવી શકશો.

Comments

Popular posts from this blog

How to Learn free Ethical Hacking Tutorial 1 :- Introduction 1

Welcome to  Hackers !!! Today, I am going to start a series on  Ethical Hacking Tutorials  to spread awareness.  This series of Ethical Hacking Tutorial is for Educational purpose only, any wrong and illegal activity is not promoted by me or my team of Dark Street Hackers.  In this first tutorial, we will be looking at what is cyber security, why we need it, who are the hackers and much more. So, without wasting time, let's get started with it. What is Cyber Security? Cybersecurity is the act of securing frameworks, systems, and projects from advanced assaults. These cyberattacks are typically initiated for changing, or crushing touchy data; blackmailing cash from clients; or intruding on ordinary business forms. In simple words, I can say, it is a process of making digital data secure using various tools and techniques before an attacker or bad guy tries to access it. Why we need Cyber security? Nowadays, everything is online and lots data is being saved in the di

Best Books